તમારા કામનું / આ રીતે ડર પર મેળવશો કાબુ, તો ક્યારેય નહીં પડે પર્સનાલિટી પર નેગેટિવ ઇફેક્ટ

overcoming fear unlocking personal development and growth

ડર એક લાગણી છે, જેના કારણે વ્યક્તિ સારું પ્રદર્શન કરી શકતા નથી. અંગત જીવનમાં ડર પર કાબૂ મેળવવો જરૂરી છે, નહીંતર પર્સનાલિટી પર તેની અસર પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ