મહામારી / યંગ ઈન્ડીયાની ઐતિહાસિક સિદ્ધિ : 15-18 વર્ષના 1 કરોડ યુવાનોએ લીધા કોરોના વેક્સિનના બન્ને ડોઝ

Over one crore youngsters between 15-18 age group are now fully vaccinated against #COVID19: Union Health Minister Mansukh...

કોરોના મહામારીમાં 15-18 વર્ષના 1 કરોડ કિશોરોએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઈને મહામારીમાં મોટી સિદ્ધિ મેળવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ