નિર્ણય / ગુજરાતની મુલાકાતે જે આવ્યા હતા તે જાપાનના PM શિંઝો આબે આપશે રાજીનામું કારણ કે...

over health japan pm shinzo abe to resign reports

જાપાનના વડા પ્રધાન શિંઝો આબેએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ આરોગ્ય સમસ્યાઓ માટે તેમના પદ પરથી રાજીનામું આપશે. તેમની આ જાહેરાતને પગલે, વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં નેતૃત્વ માટેની સ્પર્ધા શરૂ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ