ચેતવણી / મકરબાના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો 6.46 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ હજુ બાકી, 32 કોમર્શિયલ મિલકતો સામે તંત્ર આકરાં પાણીએ

Over 6.46 Crore property tax of Makarbas Blue Lagoon Party Plot still outstanding

મકરબાના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટ સહીત અમદાવાદની અનેક મિલ્કતોનો ટેક્સ બાકી હોવાથી તંત્ર દ્વારા હવે આકરા પગલાં લેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ