ધડાકો / એક ચોંકાવનારા અહેવાલ મુજબ ઝુમ એપના લાખો યુઝર્સનો ડેટા હેક: ડાર્ક વેબ પર વેચાઇ રહ્યો છે

Over 500,000 Zoom accounts sold on hacker forums the dark web

કોરોનાના પગલે લોકડાઉનના કારણે ભારત સહિત દુનિયાભરમાં ઝૂમ વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશનના ડાઉનલોડમાં જબરદસ્ત વધારો થયો છે. પરંતુ થોડા દિવસ પછી જ  ઝૂમ એપ્લિકેશન વિવાદોમાં ફસાઇ હતી. ઝુમ એપથી યુઝર્સનો ડેટા લીક થવાનો ખતરો હોવાની ચેતવણી અનેક નિષ્ણાતોએ આપી હતી. દરમિયાન એક રિપોર્ટ મુજબ ઝુમ એપ અંગેની શંકા સાચી સાબિત થઇ છે અને ઝૂમ એપના એકાઉન્ટ્સનો ડેટા ડાર્ક વેબ પર આવી ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ