જમ્મૂ-કાશ્મીર / કલમ 370 હટાવવા છતાં બે મહિનામાં 300થી વધુ પથ્થરમારાની ઘટના

Over 300 Stone Pelting Incidents in Kashmir Since Scrapping of Special Status Internal Govt Note

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા છતાં પથ્થરમારાની ઘટના ઓછી થઇ રહી નથી. 5 ઓગસ્ટથી અત્યાર સુધીમાં જમ્મૂ-કાશ્મીરમાં 300થી વધારે વખત પથ્થરમારાની ઘટના સામે આવી છે. જો કે સુરક્ષા દળો દ્વારા સતત ઘાટીમાં પરિસ્થિતિ સામાન્ય  હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ