આરટીઆઇ / રેલવેમાં માત્ર 2 વર્ષમાં 165 રેપના મામલાઓ સામે આવ્યા, 3 વર્ષમાં 542 લોકોની હત્યા

over 160 rape cases reported on railway premises on board trains from 2017 2019

દેશમાં શું મહિલાઓ માટે કોઇ સ્થાન સુરક્ષિત નહીં? માત્ર 2 વર્ષમાં ટ્રેનો અને રેલવે પરિસરમાં 165 રેપના મામલાઓ સામે આવ્યા છે. સૂચના અધિકાર હેઠળ ટ્રેનો અને રેલવે પરિસરમાં થયેલા ગુનાઓના આંકડા ચોંકાવનારા છે. માત્ર ત્રણ વર્ષમાં 4,718 લૂટના મામલા સામે આવ્યા, જ્યારે 542 લોકોની હત્યા કરી દેવામાં આવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ