યૂકે / પાયલટ્સની હડતાળના કારણે બ્રિટીશ એરવેઝની 1500 ફ્લાઇટ રદ, 3 લાખ લોકો પર પડશે અસર

over 1500 british airways canceled over pilots strike

પાયલટ્સની હડતાળથી લગભગ બે લાખ 80 હજાર લોકો પ્રભાવિત થશે અને 704 કરોડ રૂપિયા એટલે કે આશરે 80 મિલિયન પાઉન્ડનું નુકસાન થશે. એરલાઇનના 100 વર્ષના ઇતિહાસની આ સૌથી મોટી હડતાળ માનવામાં આવી રહી છે. આ હડતાળથી 704 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

બ્રેકિંગ ન્યૂઝ