ચોમાસું / આસામના 25 જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ, બિહારમાં ભારે વરસાદની આગાહી

Over 15 Lakh Affected As Flood Situation Worsens In Assam

દેશના પૂર્વોત્તર વિસ્તારમાં ભારે વરસાદ છે. ભૂસ્ખલન અને પૂરના કારણે જનજીવન પર માઠી અસર પડી છે. આસામમાં બ્રહ્મપુત્રમાં આવેલા પૂરના કારણે 14 લાખ લોકો પ્રભાવિત થયા છે. આસામમાં ધેમાજી, વિશ્વનાથ. જોરહાટ. ડારોંગ, બારપેટા, નલબારી, મજૌલી, ચિરંગ, ડિબ્રૂગઢ અને ગોલાઘાટ સહિત 25 જિલ્લામાં પૂર આવ્યું છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ