ભારે આફત / સમગ્ર દેશમાં વરસાદનો હાહાકાર; UP અને બિહારમાં 4 દિવસમાં 125થી વધુ જિંદગીઓ ઓલવાઈ

Over 120 dead in four days due to heavy rains across country

છેલ્લા 4 દિવસથી દેશમાં ભારે વરસાદને કારણે 120થી વધુ લોકોના મોત થયા છે જેના કારણે સૌથી વધારે મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થયા છે. બિહારમાં હાલ સુધી 27 લોકોના મોત થયા છે. તો યૂપીમાં ગુરુવારથી હાલ સુધી લગભગ 93 લોકોના મોત થઈ ચૂક્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ