કેવી રીતે? / 1 કરોડથી વધુ કિંમત, એકથી એક ચઢિયાતાં સેફટી ફીચર્સ! છતાં પણ બળીને ખાખ થઈ ગઈ રિષભ પંતની કાર

Over 1 Crore price, superior safety features to one! Even so, Rishabh Pant's car got burnt

રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ટક્કર એટલી મોટી હતી કે કાર હવામાં ઉછળીને દૂર પડી અને પછી તરત જ કારમાં આગ લાગી, જોતાં જોતાં જ મર્સિડીઝ બેન્ઝ બળીને ખાખ થઈ ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ