ઍનાલિસિસ / આઉટસોર્સિંગ એજન્સીઓ પર કાર્યવાહી ક્યારે?

રાજ્યમાં આઉટસોર્સિંગ એજન્સીઓથી સરકાર પોતાના કામનું ભારણ અને પગારનું ધોરણ બન્નેમાં ફાયદા લઈ રહી છે. આઉટસોર્સિંગના કારણે નવી ભરતી નથી થતી અથવા તો ભરતીઓ અટકી પડી છે. સરકારી કામ ખાનગી લોકો પાસેથી કરાવવા માટે આઉટસોર્સિંગનો ઉપયોગ થઈ રહ્યો છે. સરકાર નાણા બચાવવા માટે એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાય છે. કર્મચારીઓની ભરતી કરવાને બદલે એજન્સીઓ જ ભરતી કરે છે. આ એજન્સીઓમાં કર્મચારીઓનું ભાવી સુરક્ષિત નથી અથવા તો તેમનું થઈ રહ્યુ છે ભરપુર શોષણ. ત્યારે આ આઉટસોર્સિંગ એજન્સીઓ પર કાર્યવાહી ક્યારે? જુઓ Analysis with Isudan Gadhviમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ