ફરિયાદ / 'સુપ્રીમ કોર્ટે લક્ષ્મણરેખા ઓળંગી દીધી', નુપુર શર્મા મામલે સુપ્રીમના બે જજની સામે 117 હસ્તીઓનો ઓપન લેટર

Outrageous Transgressions

ભાજપમાંથી બરખાસ્ત પ્રવક્તા નૂપુર શર્માની ઝાટકણી કાઢનાર સુપ્રીમના બે જજ સુર્યકાંત અને પારડીવાલાની સામે 117 લોકોએ ઓપન લેટર લખ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ