રોષ / આવતીકાલે રાણપુર બંધનું એલાન: મામલતદારને પણ અપાશે આવેદનપત્ર, લંપટ શિક્ષકને લઇ જુઓ કોળી સમાજે શું માંગ કરી

Outrage of the Koli community as the student was molested

રાણપુરમાં વિધર્મી શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતા કોળી સમાજનો આક્રોશ જોવા મળી રહ્યો છે. રાણપુર કોળી સમાજ દ્વારા શહેરમાં બોર્ડ મુકી બંધનું એલાન આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ