વિરોધ / વડોદરામાં ચીન સામે આક્રોષ, વેપારીઓએ દૂકાનોના નામ ચાઈનીઝમાંથી સાંઈનીઝ કરી નાખ્યા

Outrage against China Vadodara traders change shop names from Chinese to sainese

દેશના જવાનો પર કોઈ હુમલો કરે અને દેશની જનતાનું ખુન ન ઉકળે તેવું તો કેવી રીતે શક્ય છે. ચીનની નાપાક હરકત બાદ હાલ દેશમાં આવો જ માહોલ છે. ત્યારે આ તરફ હવે લોકોએ ચાઈનીઝનો બહિષ્કાર શરૂ કર્યો છે. વડોદરાના વેપારીઓએ તો પોતાની દૂકાનો અને લારીઓના નામ જ ચાઈનીઝમાંથી સાંઈનીઝ કરી નાખ્યા છે. ત્યારે કેવી છે તે આક્રોષની તસવીર જુઓ...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x