આક્ષેપ / વિધાનસભામાં અદાણી હાય-હાયના નારા : સરકારે વીજળી ખરીદવામાં કંપનીને ફાયદો કરાવ્યાનો આરોપ, સામે જુઓ ઊર્જામંત્રી શું બોલ્યા

outrage against adani power in gujarat assembly blamed for high rates for electricity paid

ગુજરાત સરકાર પર Adani Power ને ફાયદો કરાવવાનો આક્ષેપ છે. આ મુદ્દો આજે વિધાનસભામાં ઉછળ્યો હતો અને અદાણી હાય હાયના નારા લાગ્યા હતા. જેની સામે સરકારનો જવાબ પણ આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ