સાવધાની / કોરોના બાદ અહીં બાળકોમાં આ બીમારીએ ઉંચક્યું માથુ, વધી ડોક્ટર્સની ચિંતા

outcome of covid 19 or abnormal immune response kawasaki disease like symptoms in kids worry

થોડા સમય પહેલાં ભારતમાં કોરોનાથી પીડિત બાળકોમાં કોઈ પણ અસામાન્ય પ્રતિરક્ષા પ્રતિક્રિયાનો રિપોર્ટ આવ્યો ન હતો. આ વ્યાપર રીતે વાયરસનું સામાન્ય રૂપ છે બાળકોને પ્રભાવિત કરી રહ્યું છે. મુંબઈ અને દિલ્હીના ડોક્ટર્સમામં બાળકોમાં કાવાસાકી રોગના મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી ઈન્ફેક્શન સિન્ડ્રોમના રૂપમાં આવનારા કેસની સંખ્યા વધી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ