ચોંકાવનારો રિપોર્ટ / સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટોની ભરમાર, FB પર માત્ર મે મહિનામાં શેર કરાઈ 37 લાખ હિંસાત્મક પોસ્ટ 

Outbreak of provocative posts on social media, 37 lakh violent posts shared on FB in May alone

એક મહિનાની અંદર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભડકાઉ પોસ્ટ્સમાં નોંધપાત્ર વધારો થયો છે. મે મહિનામાં જ ફેસબુક પર 37 લાખ પોસ્ટ કરવામાં આવી છે જે હિંસક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ