ગુજરાતીઓ સર્વોચ્ચ / ભાઈ ભાઈ... ભારતના ટોપ 5 ધનિકોની યાદીમાં ચાર તો ગુજરાતીઓ

Out Of 5 Richest Indians Are Gujrati By Forbes Rich List 2019

ફોર્બ્સ મેગેઝિન દ્વારા સૌથી ધનિક વ્યકિતની યાદીમાં મુકેશ અંબાણઈ સતત 12મી વખત પહેલા સ્થાન પર છે, તો ગૌતમ અદાણી 8 નંબરની છલાંગ લગાવીને બીજા નંબરના ધનિક ભારતીય બન્યા છે. ખાસ વાત એ છે કે, આ યાદીમાં શામેલ પાંચ સૌથી ધનિક ભારતીયોમાં ચાર ગુજરાતી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન મુકેશ અંબાણીનું કુલ સંપત્તિ 51.4 અબજ ડૉલર (3.5 લાખ કરોડ રૂપિયા) છે, તો ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 15.7 અબજ ડૉલર (1.10 લાખ કરોડ રૂપિયા) છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ