Adani AGM 2022 / ભારતનાં વિકાસ સાથે અમારી સફળતા, દેશમાં રોકાણ કરવાથી ક્યારેય પીછેહઠ નથી કરી, સામાન્ય સભામાં બોલ્યા અદાણી

Our success with India's development has never backed down from investing in the country, Adani said at the AGM

અદાણી એન્ટરપ્રાઇઝિસની વાર્ષિક સામાન્ય સભામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે ભારતને આગળ વધવાની વિશાળ તકો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ