Team VTV09:31 PM, 16 May 19
| Updated: 08:01 PM, 18 May 19
જો તમે અમદાવાદમાં રહેતા હોય તો જરા ચેતી જવાની જરૂર છે. કારણ કે હવે અમદાવાદની હવા શ્વાસ લેવા જેવી રહી નથી. અમદાવાદ શહેર ધીરે ધીરે પ્રદૂષિત શહેર તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં દિવસેને દિવસે વધતાં વાહનોની સંખ્યા, ફેક્ટરીઓનો ફાટી નીકળેલો રાફડો, જેના કારણે પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ઉડતી ધૂળના કારણે પણ હવા બિન આરોગ્યપ્રદ બની રહી છે. ત્યારે વીડિયોની ખાસ આ માહિતી તમારે જાણવી જરૂરી...