બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / OTT પર એક જોશો અને બીજી ભુલશો એવી 7 જોરદાર સીરિઝ, IMDb પર 9નું છે રેટિંગ

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / OTT પર એક જોશો અને બીજી ભુલશો એવી 7 જોરદાર સીરિઝ, IMDb પર 9નું છે રેટિંગ

Last Updated: 11:22 PM, 9 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે અહીં જાણીશું OTT પર અવેલેબલ જબરદસ્ત હિન્દી સીરિઝ વિષે કે જેને IMDB પર 9 કે 9 કરતાં વધારે રેટિંગ છે. તમે આ વિકેન્ડમાં આ સીરિઝ જોઈ શકો છો.

1/8

photoStories-logo

1. IMDb પર 9  આ સીરિઝનું રેટિંગ

અત્યારના સમયમાં મનોરંજન માટે ખૂબ OTT પ્લેટફોર્મ આવી ગયા છે. આની પર બધા જ કન્ટેન્ટ પણ મળી રહે. આજે જો તમે કન્ફ્યુઝ થઈ રહ્યા છો કે શું જોવું તો આજે અમે તમને જણાવીશું કે અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર હાજર અમૂક જબરદસ્ત હિન્દી સીરિઝના નામ જણાવીશું. આ સીરીઝને IMDB રેટિંગ 9 કે તેનાથી વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ધ લિજેન્ડ ઓફ હનુમાન

ધ લિજેન્ડ ઓફ હનુમાનને તેમ હોટસ્ટાર પર જોઈ શકો છો. આ સીરીઝને IMDB રેટિંગ 9.1 છે. આની કુલ 5 સીઝન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. પંચાયત

પંચાયત સીરિઝની અત્યાર સુધી ત્રણ સિઝન આવ્યા છે. આ સીરીઝમાં કુલ 24 એપિસોડ છે. તેમ પંચાયતને પ્રાઈમ વિડીયો પર જોઈ શકો છો. સીરિઝને IMDB પર 9 નું રેટિંગ મળ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ગુલ્લક

આ લિસ્ટમાં સોની લિવની સીરિઝ ગુલ્લક પણ સામેલ છે. એક મિડલ ક્લાસ પરિવારની કહાની બતાવે છે આ સીરિઝ તમને બાળપણમાં પાછા લઈ જશે. આ સીરિઝને પણ IMDB પર 9 રેટિંગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. એ મેરી ફેમિલી હે

એ મેરી ફેમિલી હે એક પારિવારિક સીરિઝ છે. આના કુલ ચાર સિઝન આવ્યા છે. આને પણ IMDB પર 9 નું રેટિંગ મળ્યું છે. તમે આ સીરીઝને પ્રાઇમ વિડીયો પર જોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ટીવીએફ પિચર્સ

ટીવીએફ પિચર્સ ટોટલ બે સિઝન અને 10 એપસોડ છે. અને તમે ઝી5 પર જોઈ શકો છો. સીરિઝની IMDB રેટિંગ 9.1 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. મહાભારત

વર્ષ 2013માં મહાકાવ્ય મહાભારત પર આધારિત સિરીયલ મહાભારત સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ હતી. આ સિરિયલ સૌરભ રાજ જૈને શ્રીકૃષ્ણની પાત્ર ભજવ્યું છે. સિરિયલમાં કુલ 267 એપિસોડ છે. આ સિરિયલને IMDB પર 9 રેટિંગ છે. જો તમે આને જોવા ઈચ્છો છો તો સોની લિવ અને હોટસ્ટાર પર જોઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. કોટા ફેક્ટરી

કોટા ફેક્ટરીના અત્યાર સુધી ત્રણ સિઝન આવી ગયા છે. આ સીરીઝમાં 15 એપિસોડ છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર હજાર છે. આની IMDB રેટિંગ 9 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

OTT hindi series IMDB bollywood news

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ