બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ડિસેમ્બર રહેશે મનોરંજનથી ભરપૂર, OTT પર એક બે નહીં 5 ફિલ્મો/સીરિઝ ધૂમ મચાવવા તૈયાર
Last Updated: 08:36 PM, 2 December 2024
ડિસેમ્બરનું પહેલુ અઠવાડિયુ મૂવી લવર માટે ખૂબ મજેદાર રહેશે. કારણ કે 5 અને 6 ડિસેમ્બરે જબરદસ્ત ચાર મોટી ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે. અહીં જુઓ આખું લિસ્ટ.
ADVERTISEMENT
જિગરા
આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાની ફિલ્મ 'જિગરા' નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે OTT પર રિલીઝ થશે.
ADVERTISEMENT
તનાવ સિઝન 2
માનવ વીજ, કબીર બેડી અને રજત કપૂરની વેબ સીરિઝ 'તનાવ' ની બીજી સિઝન પણ આ અઠવાડિયે OTT પર થવા જઈ રહી છે. આ સીરિઝ 6 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ સોની લીવ પર આવશે.
વિકી વિદ્યા કા વો વાલા વિડીયો
તૃપ્તિ ડિમરી, રાજકુમાર રાવ અને અર્ચના પૂરણ સિંહની ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વિડીયો' થિયેટરોમાં રિલીઝ થયા બાદ હવે OTT પર આવવા જઈ રહી છે. આ ફિલ્મ પણ 'જિગરા' 6 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.
અમરન
સાઈ પલ્લવીની ફિલ્મ 'અમરન' નેટફ્લિક્સ પર 5 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.
અગ્નિ
પ્રતીક ગાંધી અને દિવ્યેન્દુની ફિલ્મ 'અગ્નિ' પણ 6 ડિસેમ્બરના દિવસે OTT પર આવવા જઈ રહી છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પ્રાઈમ વિડીયો રિલીઝ થવા જઈ રહી છે
પુષ્પા 2
જ્યારે OTT પર આ અઠવાડિયે આ ફિલ્મો અને સિરિઝો રિલીઝ થઈ રહી છે, ત્યારે થિયેટરોમાં અત્યાર સુધીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' રિલીઝ થવા જઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT