શૉકિંગ / પી. ગોપીચંદ ZOOM ઍપ પર લેતા હતા ક્લાસ અને અચાનક જોવા મળી આવી તસવીર

others pullela gopichand coaches left red faced as pornographic images surface during online zoom session

કોરોના વાયરસના કારણે બાઇ (BAI) કેન્દ્રએ દેશના બેડમિન્ટન ખેલાડીઓ માટે ઑનલાઇન ક્લાસ શરૂ કર્યા હતા. એનં પહેલુ સત્ર ખૂબ જ સફળ રહ્યું હતું જેમાં રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદે પણ ભાગ લીધો હતો. જો કે શુક્રવારે એવું થયું કે જેનાથી પુલેલા ગોપીચંદ સહિત વિદેશ કોચ શરમમાં મૂકાઇ ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ