લાલ 'નિ'શાન

દુષ્કર્મ / યુવતી પર ગેંગ રેપમાં અન્ય યુવકો પણ સંડોવાયા હોવાની આશંકા

Other youths suspect involvement in gang rape on girl

શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ અમરાઈવાડીની ર૦ વર્ષની કોલેજ ગર્લ પીડિતાના ગેંગ રેપની ઘટનામાં પોલીસ બે આરોપીઓની ધરપકડ કરીને આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ચકચારી ઘટનામાં ચાર યુવકો સહિત અન્ય યુવકો પણ સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા હોવાથી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ