પ્રેમલગ્ન / આણંદમાં વિધર્મી યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા પ્રેમ લગ્ન, પછી થયું કઈક એવું કે...

Other cast women marrage hindu guy

આણંદમાં વિધર્મી યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા. જેથી યુવતીને આશંકા છે કે તેના પિરવારજનો તેના પર હુમલો કરી શકે છે. પરિવારજનોએ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. જેથી યુવતીએ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ