Ek Vaat Kau / પાન-મસાલા કે તીખું ખાવાથી મોઢું ખુલતું નથી? એક મહિનામાં ખોલી આપવાનો દાવો

ઘણા બધા પાનમસાલાનાં બંધાણીઓને મોઢું ન ખૂલવાની સમસ્યા સામાન્યપણે જોવા મળતી હોય છે ત્યારે ઘણા લોકોને આશંકા હોય કે શું આ કોઈ બીમારી છે? અને શું તેનાથી કેન્સર થવાની સંભાવના છે? આવા સવાલો તમને પણ મૂંઝવતા હોય તો એક્સપર્ટ પાસેથી જવાબ જાણવા જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ