અનરાધાર વરસાદ / છોટાઉદેપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, 22 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ઓરસંગ નદી પરનો ચેકડેમ ધરાશાયી

Orsang river check dam collapsed due to heavy rains

ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે છોટાઉદેપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ