BIG BREAKING / ભારત સરકારની મોટી જાહેરાત: બૂસ્ટર ડોઝ માટે અલગથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં, સરકારે ફી પણ નક્કી કરી દીધી

oronavirus vaccine booster dose for 18 to 59 age charge upto 150 rupee no registration

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો ભલે ઓછા આવી રહ્યા હોય, પણ સરકાર તરફથી હવે 18 વર્ષથી 59 વર્ષ સુધીના લોકોને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લગાવાનો નિર્ણય કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ