સજીવ ખેતી / એક જમાનામાં કચ્છીઓ કચ્છ છોડીને મુંબઇની વાટ પકડી હતી, હવે પ્રવાહ પલટાયો!

Organic Farming in Kutch Mumbai Kutchhi

કચ્છ ભલે ઓછા અને અનિયમિત વરસાદવાળો વિસ્તાર હોય, અહીંના ખેડૂતો ઓછા પાણીમાં પણ ખૂબ મહેનત કરીને ખેતી કરે છે. નવા નવા પાક ઉગાડે છે. કેસર કેરી, ખારેક, દાડમ જેવા ફળોની મોટા પાયે નિકાસ થાય છે, ત્યારે મુંબઇગરા કચ્છીઓને કચ્છમાં સજીવ ખેતી કરવા આહ્વાન કરાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ