વિશેષ / ‘અમર’ થવું હોય તો કરો અંગદાન

Organ donation should be done

અમર થવા માટે કોઇ કઠોર તપસ્યા કરવાની કે અમૃત પીવાની જરૂર નથી. વ્યક્તિ પોતાનાં અંગોનું દાન કરીને મૃત્યુ બાદ પણ જીવી શકે છે. અમરત્વ તેનાથી વધુ શું હોઇ શકે. ડી.એન.એ.ના રૂપમાં અંગદાન કરનારી વ્યક્તિનું અસ્તિત્વ તેના મૃત્યુ બાદ પણ ટકી રહે છે. તેના અંગમાં રહેલા ડી.એન.એ. એક જનરેશનથી બીજા જનરેશનમાં ચાલ્યા જાય છે. જો તે વ્યક્તિનાં અંગ ચાર-પાંચ લોકોને ટ્રાન્સપ્લાન્ટ થઇ જાય તો આ અમરત્વ વધુ પ્રબળ બની જાય છે. મૃત્યુ પામનારી વ્યક્તિ તે તમામ લોકોમાં પોતાનાં અંગોના રૂપમાં જીવિત રહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ