અંગદાન એ જ મહાદાન ! / બ્રેઇન ડેડ યુવતીએ આર્મી જવાનો સહિત કુલ પાંચ લોકોને આપ્યું નવજીવન, આંખ, કિડની અને લીવરનું કર્યું દાન

organ donation by a brain dead girl saves life of five people

મહારાષ્ટ્રના પુણેમાં એક બ્રેનડેડ છોકરીના પરિવારે અંગદાન કરવાના નિર્ણય લેવાથી સેનાના બે જવાન સહિત પાંચ લોકોનો જીવ બચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ