નોટિસ / હડતાળ પર ઉતરેલા અમદાવાદ સિવિલના તબીબોને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ, તંત્રએ આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ

ordered to vacate hostel of Ahmedabad civil Doctors due to strike

1 વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સ તરીકે ગણવા હડતાળ પર ઉતરેલા અમદાવાદ સિવિલના તબીબોને તંત્રએ 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા નોટિસ ફટકારી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ