વડોદરા / SSG હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલા તબીબો વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ, દર્દીઓ હેરાન-પરેશાન

Order to take action against the doctors who went on strike at SSG Hospital

વડોદરાની સયાજી હોસ્પિટલમાં પડતર માંગણીને સતત 6 દિવસથી હડતાળ કરતા તબીબો વિરૂદ્ધ મેડિકલ કૉલેજના ડીનને કાર્યવાહી કરવાના આદેશ અપાયા.

બ્રેકિંગ ન્યૂઝ