કાર્યવાહી / ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ફરજિયાત કરવાનો આદેશ, સુરતની 3 સ્કૂલ સામે જુઓ એક્શન લેવાયા

Order to make Gujarati compulsory in all schools in Gujarat

સુરતની 3 શાળાને શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. તમામ શાળામાં ગુજરાતી ફરજિયાત કરવાનો શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ