BIG NEWS / મુંબઈમાં 2 જાન્યુઆરી સુધી ધારા 144 લગાવવાના આદેશ, પ્રદર્શન-લાઉડસ્પીકર સહિત જુઓ કયા પ્રતિબંધ લાગ્યા

Order to impose Article 144 in Mumbai till January 2, see what bans were imposed including demonstrations-loudspeakers

મુંબઈમાં શાંતિ સુનિશ્ચિત કરવા અને જાહેર વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ખલેલ ટાળવા માટે મુંબઈ પોલીસે 4 ડિસેમ્બરથી કરીને 2જી જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ