ગાંધીનગર / GPSC પરીક્ષામાં મહિલા SC ઉમેદવારની અરજી મામલે હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

Order of High Court in case of application of woman SC candidate in GPSC examination

GPSCની પરીક્ષા મામલે હાઈકોર્ટે કહ્યું કે, SC કેટેગરીની મહિલાઓને પાસિંગ મુજબ પોસ્ટ આપવામાં આવે, અનામત રિઝર્વેશનના કારણે બાકાત કરી શકાય નહીં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ