ઓર્ડર / સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં સુરતના પોલીસ અધિકારીઓ સંભાળશે વધારાનો ચાર્જ, DGP આશિષ ભાટિયાનો આદેશ

Order of gujarat DGP Ashish Bhatia: Additional charge assigned to 2 Deputy Superintendents of Police, Surat

નાયબ પોલીસ અધિક્ષક  મયુર એમ,રાજપુત અને  જયવિરસિંહ એન.ઝલાને અનુક્રમે જેતપુર વિભાગ, જામનગર વિભાગમાં વિભાગીય પોલીસ અધિકારીઑનો વધારાનો ચાર્જ સંભાળવા આદેશ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ