નેશનલ સિક્યુરિટી / ભારતીય નૌસેના દ્વારા અપાયા મહત્વના આદેશ, ગુજરાતના આ વિસ્તારમાં ડ્રોન ઉડ્યા તો પાડી દેવાશે

Order given to Gujarat Base Navy Force About drone

ડ્રોનના ઉડાણ પર ભારતીય નૌસેના દ્વારા ગુજરાત બેસ નેવી ફોર્સે અપાઈ ચેતવણી, નેવી બેસના 3 કિ.મીની હદમાં ડ્રોન દેખાશે તો તોડી પડાશે, વારંવાર ડ્રોન હુમલાને લઇને નૌસેનાએ આપી ચેતવણી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ