ઓર્ડર / ગુજરાતના 7 IPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ, દિપેન ભદ્રનને ATS અમદાવાદના DIG બનાવાયા, જાણો સમગ્ર યાદી

Order for promotion and transfer of 7 IPS officers of Gujarat, Dipen Bhadran has been made DIG of ATS Ahmedabad, know the...

રાજ્યના ગૃહ વિભાગે સાત જેટલા IPSને બઢતી આપી, કેટલાકની બદલી કરી છે.બઢતી /બદલી પામેલા તમામને DIG તરીકે પ્રમોશન અપાયું છે. કેટલાક પોતાની એ જ ફરજ પર નવા હોદ્દા સાથે બજાવશે ફરજ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ