સુવિધા / આધાર સાથે જોડાયેલી નવી સર્વિસ શરૂ, હવે 15 દિવસમાં ઘરે આધાર કાર્ડ આવી જશે

Order Aadhaar Reprint Unique Identification Authority Aadhaar card update Reprinted Aadhaar will be delivered in 15 days

આધાર કાર્ડની વાત કરવામાં આવે તો એક એવુ સત્તાવાર ઓળખપત્ર છે જેનો ઉપયોગ તમામ જગ્યાએ કરવામાં આવે છે, પછી તે બેંકમાં એકાઉન્ટ શરૂ કરવાનું હોય કે પછી મોબાઇલ નંબર લેવાનો હોય, તમામ માટે આજે આધાર અર્નિવાય થઇ ગયુ છે, એવાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર એપનું નવું વર્ઝન લોન્ચ કરી દીધું છે. આ નવી એપનું નામ mAadhaar છે, જેને એન્ડ્રોઇડ અથવા IOS યુઝર્સ સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ