ખેતીવાડી / મઘમઘતા ફુલોની ખેતી કરી દેશે માલામાલ, આ ફૂલ હાલ છે ડિમાન્ડમાં..જાણો કેવી રીતે થાય છે તેની ખેતી

orchid flower farming in Gujarat

મઘમઘતા ફુલોની ખેતી તમારી આવકને પણ સુવાસિત કરી શકે છે તેમાંય આજકાલ તો ઓર્કિડની માંગ બજારમાં ખુબ જ છે ત્યારે ઓર્કિડની ખેતી ગુજરાતી ખેડૂતોને પરંપરાગત ખેતીમાંથી નોખી હરોળમાં લાવી દેશે. ગરમ અને ભેજવાળું વાતાવરણ ઓર્કિડ માટે સારુ છે. વળી હાલ તો વારે તહેવારે નેચરલ ફૂલોના ડેકોરેશનને પ્રાધાન્ય આપવામાં આવે છે વળી ફૂલોની સુંગધની પણ ડિમાન્ડ હોય છે એટલે, તેલ તેમજ પ્રસાધનોમાં પણ ફુલોનો વપરાશ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ