ચંદ્રયાન 2 / વિક્રમ લેન્ડર સાથે શું થયું, ક્યાં અને કઈ સ્થિતિમાં છે તે 3 દિવસમાં જાણી શકાશેઃ કે.સિવન

Orbiter will have a lifespan of 7.5 years, it's possible to find vikram lander from orbiter said Isro Chief

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ પહેલાં જ ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમનો ગ્રાઉન્ડ સંપર્ક તૂટી ગયો હતો. વિક્રમની સાથે વાસ્તવમાં શું થયું, હાલમાં તે ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે તેની કોઈ જાણકારી મળી રહી નથી. પણ ઓર્બિટર પર લાગેલા અત્યાધુનિક ઉપકરણોથી જલ્દી જ આ સવાલોના જવાબ મળી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ