માહિતી / ચંદ્રયાન 2ના ઑર્બિટરને ચંદ્ર પર જુઓ શું-શું મળ્યું? ISROએ આપી જાણકારી

 Orbiter payload detects Sodium, Calcium, Aluminium Silicon Titanium Iron charged particles on Moon says ISRO

ભારતના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ ભલે સફળ ના રહ્યુ હોય પરંતુ ઓર્બિટરે ચંદ્ર પર સોડિયમ, કેલ્શિયમ, અલ્ય્મૂનિયમ, સિલિકૉન, ટાઇટેનિયમ અને આયરન શોધી નીકાળ્યા. ISRO એ આ મહત્વની જાણકારી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ