તમારા કામનું / શિયાળામાં દરરોજ ખાવું જોઈએ આ એક ફળ, ઈમ્યુનિટી-બ્યુટી સહિત અનેક વસ્તુમાં થશે ફાયદો

oranges benefits or santara khane ke fayde eat daily in winter for vitamin c

નારંગીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. જે શરીરની ઈમ્યુનિટી માટે અત્યંત જરૂરી હોય છે. ઠંડીમાં ઈમ્યુનિટી વીક થવાથી વારંવાર શરદી-ઉધરસ થાય છે. નારંગી ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે અને બિમારીઓથી બચાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ