IPL 2021 / ઓરેન્જ કેપઃ ટોપ ફાઇવ બેટરમાં સામેલ થયો ઋતુરાજ ગાયકવાડ

Orange Cap: Rituraj Gaekwad joins Top Five Better

મુંબઈ ઈન્ડિયન્સ-કેકેઆર વચ્ચેની મેચમાં ક્વિન્ટન ડી કોક, વેંકટેશ ઐયર અને રાહુલ ત્રિપાઠીએ અર્ધસદીઓ ફટકારી તેમ છતાં ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોચના પાંચ બેટરમાં કોઈ ફેરફાર થયો નહીં. ઓરેન્જ કેપની રેસમાં ટોપ ફાઇવમાં રહેલા પાંચ બેટર પર એક નજર કરીએ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ