ચેતવણી / સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, ભારે વરસાદની આગાહીના પગલે NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય

Orange alert issued till saturday regarding heavy rain in Saurashtra

ગુજરાતમાં છેલ્લાં 2 દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે હવે સૌરાષ્ટ્રમાં શનિવાર સુધી તંત્રએ ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ