એલર્ટ / જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં ભારે હિમવર્ષાની ચેતવણી, ઓરેન્જ એલર્ટ જાહેર

Orange Alert Issued in Jammu Kashmir and Ladhakh Over Heavy Rain Snowfall

કેન્દ્રીય હવામાન વિભાગે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ અને કાશ્મીર તથા લદ્દાખમાં આવનારા 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો દેશના અનેક રાજ્યોમાં વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ભારતના ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. ઓરેન્જ એલર્ટના પગલે સંબંધિત વિસ્તારોમાં યાત્રાળુઓને પણ ચેતવણી આપવામાં આવી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ