હીટવેવ / અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા, ઓરેન્જ એલર્ટ જાહેર

Orange Alert Issued In Ahmedabad due to Heatwave

અમદાવાદમાં પારો વધીને 43 ડિગ્રી સુધી વધી શકે તેવી શક્યતાને ધ્યાને રાખી એલર્ટની જાહેરાત કરવામાં આવેલ છે. ગરમીનાં કારણે અમદાવાદીઓને કાળજાળ ગરમી સહન કરવી પડશે. ઉત્તર-પશ્ચિમમાં ગરમ પવનો ફુંકાવાનાં કારણે ગરમીનાં પ્રમાણમાં વધારો થઈ શકે છે. જેનાં કારણે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ગરમીનાં પ્રમાણમાં વધારો થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ