ઉનાળો / ગુજરાત પર સુર્યદેવ કોપાયમાન, ઠેર-ઠેર ઓરેન્જ એલર્ટ, લોકો પહોંચ્યા સ્નો પાર્ક

Orange alert in Ahmedabad

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગરમીથી બચવા અમદાવાદીઓ હવે સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે. હિટવેવની આગાહીને પગલે લોકો ગરમીથી બચવા માટે સ્નો પાર્કમાં પહોંચી ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ